WhatsApp Group Join Now
Gujarat Agricultural Universitie Bharti 2025 : 196 જગ્યા માટે આજે જ અરજી કરો

ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવાર ભરતી માટે લાયક હોય તે
ઉમેદવારે ઑનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ખેતી સહાયક પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. કુલ 196 જગ્યા માટે આ ભરતી ની જાહેરાત કરી છે. તો ઉમેદવારે સમય સર ફોર્મ ભરી દેવું.આ ભરતી ની તમામ વિગતો નીચે આપેલ છે. 


ભરતી ની મહત્વની માહિતી :

•સંસ્થા : ગુજરાત કૃષિ યુનિવર્સિટી

પોસ્ટ : ખેતી સહાયક 

જગ્યા : 196

પગાર : 26000/-

અરજી : ઓનલાઇન

ઓફિસિયલ વેબસાઈડ : AAU,JAU,NAU

•અરજી કરવાની અંતિમ તારીખ : 12 ડિસેમ્બર 2025 



 મહત્વની તારીખો :

•ઓનલાઇન અરજી શરૂ તારીખ : 18 નવેમ્બર 2025 
•અરજી છેલ્લી તારીખ : 12 ડિસેમ્બર 2025 



ભરતી ની કુલ જગ્યા :

 • કુલ જગ્યા : 196

    

આ પણ વાંચો : Ojas New Bharti 2025



ભરતી ની વય મર્યાદા :

•ન્યુનતમ ઉંમર: 18 વર્ષ
•મહતમ ઉંમર: 35 વર્ષ

સરકાર ના નિયમ મુજબ છૂટ છાટ 



પગાર ધોરણ :

•26000/-



શૈક્ષણિક લાયકાત :

ઉમેદવારે કોઈ પણ એક માં ડિપ્લો માં કરેલ હોવું જરૂરી 
 
•કૃષિ
•બાગાયત 
•કૃષિ પ્રક્રિયા 
•કૃષિ ઈજનેર
•પોષણ અને સમુદાય વિજ્ઞાન
•ફૂડ ટેક્નોલોજી અને પોષણ
•ખોરાક પોષણ
•કૃષિ સહકાર , બેન્કિંગ , માર્કેટિંગ
•ગૃહ વિજ્ઞાન
 


પરીક્ષા ફી :

•જનરલ                 1000/-
•sc,st,ews,obc    250/-
•Pwd                     250/-          
•માજી સૈનિક           0 (શુન્ય )





જરૂરી દસ્તાવેજો :

•પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
•આધાર કાર્ડ 
•માર્કશીટ
•જાતી પ્રમાણ પત્ર
•આવકનુ પ્રમાણ‌ પત્ર
•શાળા છોડયાનુ પ્રમાણ પત્ર 
•નોન-ક્રિમિ લેયર(OBC | SEBC ) 


પસંદગી પ્રક્રિયા :

1.પ્રારંભિક પરીક્ષા - 100 ગુણ (OMR)
2.મુખ્ય પરીક્ષા - 200 ગુણ (OMR)
3.દસ્તા વેજ ચકાસણી


અરજી કરવાની રીત :

1.સત્તાવર વેબસાઈટ AAU | JAU | NAU પર જાઓ.

2."Apply Online” પર જઈ  અરજી કરો

3.તમારો ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર નાખો.

4.અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.

5.જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો. 

6.અરજી ફી ચૂકવો.

7.ફોર્મ સબમીટ કરો.


નોટિફિકેશન વાંચો :